Blogger news

વિદ્યાર્થીઓ એ સામાજિક વિજ્ઞાનનું સાહિત્ય મેળવવા માટે સામાજિક વિજ્ઞાન પેજ પર ક્લિક કરવી..........આપના કીમતી અને ઉપયોગી સૂચનોનું સ્વાગત છે.

Sunday, 23 November 2014

ધોરણ ૧૦ A

વર્ષ ૨૦૧૪-૧૫ નો વર્ગ ફોટો મેળવવા ફોટા પર ક્લિક કરો.

ધોરણ ૧૦ ના વિદ્યાથીઓ માટે

ધોરણ ૧૦ ના વિદ્યાથીઓ પાઠ ૧૫ ની જરૂરી વિગતો મેળવવા સામાજિક વિજ્ઞાનના પેજ પર જાવ.
       અથવા અહિ ક્લિક કરો. પેજ - ૧  અને પેજ - ૨

Friday, 21 March 2014

સરસ્વતી વંદના


યા કુન્દેન્દુતુષારહાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા 
યા વીણાવરદણ્ડમણ્ડિતકરા યા શ્વેતપદ્માસના

યા બ્રહ્માચ્યુતશંકરપ્રભૃતિભિર્દેવૈ: સદા વન્દિતા 
સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા

વિદ્યાથીઓ માટે,

Wednesday, 12 February 2014

ધોરણ ૧૦ ના શિક્ષકો માટે


ધોરણ ૧૦ ના વર્ગશિક્ષકોને SA1 અને SA-2 નું પરિણામ બનાવવામાં ઉપયોગી excel Sheet
આ ફાઇલમાં બીજી કેટલીક HIde Sheet આપમેળે બનતી રહેશે જો આપની જરૂર હોય તો આપ unhide કરી શકો છો.                ..............J K PATEL (94294 00452)

Monday, 10 February 2014

વિદ્યાર્થીઓ માટે

વિદ્યાર્થીઓ એ સામાજિક વિજ્ઞાનની માહિતી માટે ડાઉનલોડ પેજ પર ક્લિક કરવી.

Thursday, 6 February 2014

વિજ્ઞાન મેળા માટે ઉપયોગી જથ્થાબંધ પ્રયોગોના વિડીયો.

 વિજ્ઞાન મેળો (Science fair) એક સ્પર્ધા છે જેમાં પ્રતિસ્પર્ધી પોતાની બનાવેલી વિજ્ઞાન પરિયોજના પ્રસ્તુત કરે છે. વિજ્ઞાન મેળો પ્રાઇમરી ,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન  તથા  પ્રૌદ્યોગિકી જેવા વિષયોમાં રસ પેદા કરવા માટે અને એમની પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનો અવસર પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓ પોતાના વિજ્ઞાન પ્રોજેક્ટો પરિણામોના રિપોર્ટના રૂપમાં, ડિસ્પ્લે બોર્ડના રૂપમાં અથવા મૉડેલના રૂપમાં રજૂ કરતા હોય છે.                
 આ પ્રવૃત્તિ શિક્ષણની સહાયક પ્રવૃત્તિ ગણાય છે. તેનો હેતુ વિદ્યાર્થી વિજ્ઞાનના વિષયમાં રસ લઇ ભણે અને સંશોધનક્ષેત્રે પણ જાગ્રત બને તેવો હોય છે.પ્રસ્તુત છે વિજ્ઞાનના ગણાબધા મોડેલ બનાવવા માટે ના વિડીયો 

Monday, 3 February 2014

મોબાઇલમા ધોરણ ૧૦ ,૧૧, ૧૨ ના બધા જ વિષયના MCQ ની ટેસ્ટ આપો અને તરત જ પરિણામ મેળવો.

Fast MCQ